🚨 દિલ્હી અગ્નિકાંડના પીડિતોને ન્યાય અને સહાય માટે અવાજ ઉઠાવીએ 🚨
દિલ્હીમાં બનેલી દુઃખદ અગ્નિ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નિર્દોષ નાગરિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અને ઘાયલોને ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના. 🕯️
આ ગંભીર ઘટનાને ધ્યાનમાં લઈને .
📌 અમારી મુખ્ય માંગણીઓ:
✅ ઘટનાની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ
✅ પીડિત પરિવારોને યોગ્ય વળતર અને સહાય
✅ જાહેર સ્થળોએ ફાયર સેફ્ટીના કડક અમલીકરણ
✅ જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી
✅ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા અસરકારક પગલાં
માનવ જીવન અમૂલ્ય છે. સુરક્ષિત શહેર અને જવાબદાર વ્યવસ્થા દરેક નાગરિકનો અધિકાર છે.
🤝 ચાલો, માનવતા માટે એક થઈએ.
હ્યુમન રાઇટ્સ ફેડરેશન – રાજકોટ
માનવ અધિકાર | માનવતા | ન્યાય | સમાનતા